मारा जीवन ने प्रभु सफळ करी द्यो
मारा जीवन ने प्रभु सफळ करी द्यो
મારા જીવન ને પ્રભુ સફળ કરી દ્યો
मेरे जीवन को प्रभु सफल कर दो
मस्तक तमारे चरणें मुक्यूं छे
મસ્તક તમારે ચરણે મુક્યું છે
मस्तक आपके चरणो में रखा है
आ भव ना सागर थी तारी दो प्रभुजी
આ ભવ ના સાગર થી તારી દ્યો પ્રભુ જી
इस भवसागर से तार दो प्रभु जी
सकड़ायूं जीवन अवड़ूं पड़ियूं छे
સકડાયું જીવન અવડું પડિયું છે
फंसा हुआ जीवन अस्त- व्यस्त है
तमारा चरण मां पड़ेलो छु रजकण
તમારા ચરણ માં પડેલો હૂઁ રજકણ
तुम्हारे चरणों में पड़ा मैं रजकण
गिरीराज जेवा तमे ऊंचा लागो छो
ગિરિરાજ જેવા તમે ઊંચા લાગો છો
गिरीराज की तरह तुम ऊंचे लगते हो
तमारी कृपाओ ना वरसावो झरणा
તમારી કૃપાઓ ના વરસાવો ઝરણા
तुम्हारी कृपा के झरने बरसाओ
भींजवा मां माथूं तारे झरळे मूक्यूं ते
ભીંજવા માં માથું તારે ઝરણે મુક્યું છે
भीगने के लिए मस्तक आपके झरने में रखा है
मारा जीवन ने प्रभु सफळ करी द्यो
મારા જીવન ને પ્રભુ સફળ કરી દ્યો
मेरे जीवन को प्रभु सफल कर दो
मस्तक तमारे चरणें मुक्यूं छे
મસ્તક તમારે ચરણે મુક્યું છે
मस्तक आपके चरणो में रखा है
कोण छे जगत मा तारा जेवो साथी?
કોણ છે જગત્ માં તારા જેવો સાથી
कौन है जगत में आपके जैसा साथी?
केम काढी नाखूं तने मारा हृदय मा थी
કેમ કાઢી નાખ્યું તને મારા હૃદય માં થી
कैसे तुम्हें अपने हृदय से निकाल सकता हूं
व्हाल व्हेला आवी आपो व्हाला प्रभु जी
વ્હાલ વ્હેલા આવી આપ વ્હાલા પ્રભુ જી
शीघ्र आ,अपना से स्नेह मुझे दे दो प्रभुजी
केम तारो खोड़ो खाली पड्यूं छे?
કેમ તારો ખોડો ખાલી પડ્યું છે ?
आपकी गोद खाली क्यों पड़ी है?
मारा जीवन ने प्रभु सफळ करी द्यो
મારા જીવન ને પ્રભુ સફળ કરી દ્યો
मेरे जीवन को प्रभु सफल कर दो
मस्तक तमारे चरणें मुक्यूं छे
મસ્તક તમારે ચરણે મુક્યું છે
मस्तक आपके चरणो में रखा है
मारा आ मन ना मनन मां पधारो
મારા આ મન ના મનન માં પધારો
मेरे इस मन के मनन में पधारो
करो हर्षवर्धन मारूं जीवन तारो
કરો હર્ષવર્ધન મારું જીવન તમે તારો
मेरा हर्षवर्धन करके जीवन को संवारो
हृदय ना झरोखा मा थी दर्शन दई द्यो
હૃદય ના ઝારોખા માં થી દર્શન દઈ દ્યો
हृदय के झरोखे में से दर्शन दे दो
तमारी ज खातर आसन मूक्यूं छे
તમારી જ ખાતર આસન મુક્યું છે
आपके लिए ही यह आसन रखा है
मारा जीवन ने प्रभु सफळ करी द्यो
મારા જીવન ને પ્રભુ સફળ કરી દ્યો
मेरे जीवन को प्रभु सफल कर दो
मस्तक तमारे चरणें मुक्यूं छे
મસ્તક તમારે ચરણે મુક્યું છે
मस्तक आपके चरणो में रखा है
अचानक थयूं शूं दाता सोम पड्यो छलकी
અચાનક થયું શું દાતા સોમ પડ્યો છલકી
दाता अचानक क्या हुआ सोम छलक पड़ा
वाणी निशब्द थईने कान जाग्यां स्वर थी
વાણી નિશબ્દ થઈ ને કાન જાગ્યા સ્વર થી
वाणी नि:शब्द होकर कान स्वर से जागे
केम करूं स्वागत तारूं केवी भेंट आपूं
કેમ કરું સ્વાગત તારું કેવી ભેંટ આપું
कैसे स्वागत करूं तेरा क्या भेंट दूं?
भेंट ना ज भावो तारे भेंटे चढ्यूं छे
ભેંટ ના જ ભાવો તારે ભેંટે ચઢ્યું છે
भेंट के भाव ही, तेरे भेंट चढ़े हैं
मारा जीवन ने प्रभु सफळ करी द्यो
મારા જીવન ને પ્રભુ સફળ કરી દ્યો
मेरे जीवन को प्रभु सफल कर दो
मस्तक तमारे चरणें मुक्यूं छे
મસ્તક તમારે ચરણે મુક્યું છે
मस्तक आपके चरणो में रखा है
आ भव ना सागर थी तारी दो प्रभुजी
આ ભવ ના સાગર થી તારી દ્યો પ્રભુ જી
इस भवसागर से तार दो प्रभु जी
सकड़ायूं जीवन अवड़ूं पड़ियूं छे
સકડાયું જીવન અવડું પડિયું છે
फंसा हुआ जीवन अस्त- व्यस्त है










